શરીર ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનની ઓછી ઉપલબ્ધતાને કેવી રીતે સરભર કરે છે?
$I.$ $RBC$ માં વધારો કરીને
$II.$ હિમોગ્લોબિનની બંધન ક્ષમતા (binding affinity) ઘટાડીને
$III.$ હિમોગ્લોબિનની બંધન ક્ષમતા વધારીને
$IV.$ શ્વસન દર વધારીને
$V.$ શ્વસન દર ઘટાડીને
આપેલ વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I, II$ અને $III$
  • B
    $II, III$ અને $IV$
  • C
    $I, III$ અને $IV$
  • D
    $I, II$ અને $IV$

Explore More

Similar Questions

$(1)$ $CO_2$ ના વહન દરમિયાન $Cl^-$ ના સ્થળાંતરની જરૂર હોય છે.
$(2)$ ધૂમ્રપાનને કારણે ફેફસાના કેન્સરની શક્યતા વધે છે.

નીચેનામાંથી કયો શ્વસન વાયુ છે?

સાચી જોડ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે મનુષ્યો ઊંચા અક્ષાંક્ષે ($3,500 \ m$ થી વધુ) જાય છે ત્યારે નીચેનામાંથી કયા બે ફેરફારો થાય છે?
$(1)$ રક્તકણના કદમાં વધારો
$(2)$ રક્તકણના ઉત્પાદનમાં વધારો
$(3)$ શ્વસનદરમાં વધારો
$(4)$ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo