બુક લંગ્સ (Book lungs) અને બુક ગિલ્સ (Book gills) અનુક્રમે નીચેનામાંથી કયા પ્રાણીઓમાં જોવા મળે છે?

  • A
    ઝીંગા અને લોબસ્ટર
  • B
    વંદા અને કટલ ફિશ
  • C
    પાયલા અને કરચલા
  • D
    વીંછી અને કિંગ ક્રેબ્સ

Explore More

Similar Questions

પેરિપેટ્રસ (Peripatus) એ . . . . . . વચ્ચેની જોડતી કડી છે.

સંપૂર્ણ કાયાંતરણ (Complete metamorphosis) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું લક્ષણ કરચલો,વીંછી,કાનખજૂરો અને ઝીંગામાં સામાન્ય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કક્ષા)કોલમ-$II$ (કીટકો)
$P$. કોલિઓપ્ટેરા$I$. ભૃંગ કીટકો
$Q$. લેપિડોપ્ટેરા$II$. માખીઓ,મચ્છર
$R$. ડિપ્ટેરા$III$. તમાકુની કલીકાકીટકો,સૈનિકકીટકો

વંદા,એનોફિલિસ અને ઘરમાખી વચ્ચે સમાનતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo