$Be$ અને $Al$ બંને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નિષ્ક્રિય બને છે,તેનું કારણ શું છે?

  • A
    ધાતુનો બિન-પ્રતિક્રિયાશીલ સ્વભાવ
  • B
    એસિડનો બિન-પ્રતિક્રિયાશીલ સ્વભાવ
  • C
    ધાતુઓની સપાટી પર રક્ષણાત્મક ઓક્સાઈડ સ્તરનું નિર્માણ
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$NaOH$,$Ca(OH)_2$,$KOH$ અને $Ba(OH)_2$ માંથી સૌથી નિર્બળ બેઇઝ કયો છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓના (સમૂહ $2$) રાસાયણિક ગુણધર્મો વિગતવાર સમજાવો.

Difficult
View Solution

ક્વિક લાઈમ (કળીચૂનો) ના બે ઉપયોગો જણાવો.

આલ્કલાઇન અર્થ મેટલ કાર્બોનેટ્સ $MgCO_3$,$CaCO_3$,$BaCO_3$ અને $SrCO_3$ ની ઉષ્મીય સ્થિરતા કયા ક્રમમાં ઘટે છે?

સોરેલનું સિમેન્ટ (Sorel's cement) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo