માનવ $DNA$ અને $RNA$ બંને કાઈરલ અણુઓ છે. $DNA$ અને $RNA$ માં કાઈરાલિટી શેની હાજરીને કારણે ઉદભવે છે?

  • A
    બેઝ એકમ
  • B
    કાઈરલ ફોસ્ફેટ એકમ
  • C
    $D$-શર્કરા ઘટક
  • D
    $L$-શર્કરા ઘટક

Explore More

Similar Questions

એડેનાઇન બેઇઝ નીચેનામાંથી શેમાં હાજર હોય છે?

બે ન્યુક્લિયોટાઇડ્સને જોડતા બંધનો પ્રકાર કયો છે?

બેઇઝ એડેનાઇન ........માં જોવા મળે છે.

$RNA$ અને $DNA$ એ કાઈરલ અણુઓ છે, તેમની કાઈરાલિટી શેના કારણે છે?

ન્યુક્લિઓટાઈડમાં કયા ઘટકો રહેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo