નીચેનામાંથી શેમાં વાહિનીઓ (vessels) અને સાથી કોષો (companion cells) બંને ગેરહાજર હોય છે?

  • A
    આવૃત બીજધારી (Angiosperms)
  • B
    ત્રિઅંગી (Pteridophyta)
  • C
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • D
    $(b)$ અને $(c)$ બંનેમાં

Explore More

Similar Questions

વાહકપેશીઓ $......$ માં ગેરહાજર હોય છે.

ત્રિઅંગી (Pteridophytes) અને દ્વિઅંગી (Bryophytes) વચ્ચે નીચેનામાંથી શું સામાન્ય છે?

કોલમ-$I$ માં શ્રેણી અને કોલમ-$II$ માં બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોત્રની સંખ્યા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. થેલિમિફ્લોરી$p$. $6$
$B$. ડિસ્કીફ્લોરી$q$. $4$
$C$. કેલિસિફ્લોરી$r$. $5$
$D$. ઇન્ફેરી$s$. $3$

$A.$ ફ્યુકસ લીલ દ્વિવિધ (diplontic) જીવનચક્ર ધરાવે છે.
$R.$ સ્પાયરોગાયરા લીલમાં,દ્વિકીય ફલિતાંડ (zygote) એ મુખ્ય અને સક્રિય અવસ્થા છે.

વિષમબીજાણુકતા અને બીજનિર્માણ સામાન્ય રીતે કઈ રચનાના સંદર્ભમાં ચર્ચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo