જે રીતે બ્રેડ (Bread) બેકરી (Bakery) સાથે સંબંધિત છે,તે જ રીતે ઈંટ (Brick) કોની સાથે સંબંધિત છે.........?

  • A
    મિન્ટ (ટંકશાળ)
  • B
    કિલ્ન (ઈંટનો ભઠ્ઠો)
  • C
    ફર્નેસ (ભઠ્ઠી)
  • D
    માઈન (ખાણ)

Explore More

Similar Questions

જે રીતે સોપારી (Betel) ચાવવા સાથે સંબંધિત છે,તે જ રીતે ફૂટબોલ ........ સાથે સંબંધિત છે.

આપેલા શબ્દોના જૂથ સાથે સંબંધિત હોય તેવો સાચો વિકલ્પ પસંદ કરો: સોડિયમ : પોટેશિયમ : ઝિંક

આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$Cub : Lion :: Colt : ?$

જે રીતે કોન્સર્ટ (concert) થિયેટર સાથે સંબંધિત છે,તે જ રીતે બેન્ક્વેટ (banquet) કોની સાથે સંબંધિત છે.......

આપેલ સંબંધ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$8 : 28 :: 21 : ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo