પુષ્પદળનો તેજસ્વી રંગ કોની હાજરીને કારણે હોય છે?

  • A
    હરિતકણ (Chloroplast)
  • B
    એન્થોસાયનિન (Anthocyanin)
  • C
    રંગકણ (Chromoplast)
  • D
    શ્વેતકણ (Leucoplast)

Explore More

Similar Questions

હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં હાજર હોય છે?

ગ્રેનામાં સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળી જેવી રચનાઓને શું કહે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ ઈલેયોપ્લાસ્ટ $(a)$ સ્ટાર્ચનો સંગ્રહ
$(ii)$ એલ્યુરોપ્લાસ્ટ $(b)$ ચરબીનો સંગ્રહ
$(iii)$ એમાયલોપ્લાસ્ટ $(c)$ પ્રોટીનનો સંગ્રહ
$(iv)$ ક્રોમોપ્લાસ્ટ $(d)$ રંગીન રંજકદ્રવ્યો

પર્ણની મધ્યપર્ણ પેશીમાં કયા પ્રકારના રંજકકણ આવેલા હોય છે?

વિધાન $- I :-$ રંજકકણો (Plastids) તમામ વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જોવા મળે છે.
વિધાન $- II :-$ અલેયુરોપ્લાસ્ટ (Aleuroplast) કાર્બોદિતનો સંગ્રહ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo