જો નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $1.2 \times 10^6$ હોય,તો $E_{cell}^{\circ}$ ની ગણતરી કરો.
$2 Cu_{(aq)}^{+} \longrightarrow Cu_{(aq)}^{2+} + Cu_{(s)}$ ($V$ માં)

  • A
    $0.36$
  • B
    $-0.36$
  • C
    $-0.18$
  • D
    $0.18$

Explore More

Similar Questions

$pH = 12$ ધરાવતા જલીય દ્રાવણમાં $Cu$ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? જો $Cu(OH)_2$ નો $K_{sp} = 1 \times 10^{-19}$ અને $E^{\circ}_{Cu^{+2}/Cu} = 0.34 \ V$ હોય.

Difficult
View Solution

$0.05 \, M \, H_2SO_4$ નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલા વોલ્ટ હશે?

તટસ્થ દ્રાવણમાં $25^{\circ} C$ તાપમાને હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ $(P_{H_2} = 1 \ atm)$ કેટલો થાય ($V$ માં)?

કોષ $Zn | Zn^{2+} (1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu$ $(E^{\circ}_{cell} = 1.10 \ V)$ માટે $298 \ K$ તાપમાને,જ્યારે કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય ત્યારે સાંદ્રતાનો ગુણોત્તર $\frac{[Zn^{2+}]}{[Cu^{2+}]}$ કેટલો થશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $Cl_2$ વાયુ ઉત્પન્ન કરવા માટે લઘુત્તમ વિઘટન પોટેન્શિયલ કેટલું જરૂરી છે?
આપેલ છે: $(\frac{2.303RT}{F} = 0.06)$
$Sn^{+2} (1 \ M) + 2Cl^{-} (2 \ M) \rightleftharpoons Sn_{(s)} + Cl_2 (1 \ atm)$
આપેલ છે: $E^{o}_{Sn^{+2}/Sn} = -0.14 \ V$,$E^{o}_{Cl_2/Cl^{-}} = 1.4 \ V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo