જો $298 \ K$ તાપમાને અલ્પ દ્રાવ્ય વિદ્યુતવિભાજ્ય $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.6 \times 10^{-5}$ હોય,તો તેની દ્રાવ્યતા $(mol \ dm^{-3})$ ગણો.

  • A
    $1.6 \times 10^{-3}$
  • B
    $2.5 \times 10^{-3}$
  • C
    $4.0 \times 10^{-3}$
  • D
    $8.0 \times 10^{-3}$

Explore More

Similar Questions

$1 \ L$ નિસ્યંદિત પાણીમાં $CaC_2O_4$ (આણ્વીય દળ $= 128$) ના કેટલા ગ્રામ ઓગાળવાથી સંતૃપ્ત દ્રાવણ મળશે? $[K_{sp}(CaC_2O_4) = 2.5 \times 10^{-9} \ mol^2 L^{-2}]$

ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-8}$ છે,જેમાં $A$ ની સાંદ્રતા $10^{-3} \ M$ છે. જ્યારે $B$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના કરતા વધારે થાય ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે?

$BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે અને તેની મોલર વાહકતા $1.53 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તો $BaSO_4$ નો $K_{sp}$ કેટલો થાય?

$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-5}$ છે. તેની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં કેટલી હશે?

જો $100 \ mL$ પાણીમાં $0.001435 \ g$ $AgCl$ હાજર હોય,તો $K_{sp}$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo