મિથેનોલમાં $0.15 \ M$ સાંદ્રતા ધરાવતું $250 \ mL$ દ્રાવણ બનાવવા માટે જરૂરી બેન્ઝોઇક એસિડ $(C_{6}H_{5}COOH)$ નું પ્રમાણ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મિથેનોલમાં $0.15 \ M$ બેન્ઝોઇક એસિડના દ્રાવણનો અર્થ એ છે કે $1000 \ mL$ દ્રાવણમાં $0.15 \ mol$ બેન્ઝોઇક એસિડ ઓગળેલું છે.
તેથી,$250 \ mL$ દ્રાવણમાં રહેલ બેન્ઝોઇક એસિડના મોલ $= \frac{0.15 \times 250}{1000} \ mol = 0.0375 \ mol$.
બેન્ઝોઇક એસિડ $(C_{6}H_{5}COOH)$ નું આણ્વીય દળ $= (7 \times 12) + (6 \times 1) + (2 \times 16) = 122 \ g \ mol^{-1}$.
આમ,જરૂરી બેન્ઝોઇક એસિડનું દળ $= 0.0375 \ mol \times 122 \ g \ mol^{-1} = 4.575 \ g$.

Explore More

Similar Questions

જો પાણીમાં ઇથિલિન ગ્લાયકોલના $2 \ M$ દ્રાવણની ઘનતા $1.11 \ g/mL$ હોય, તો દ્રાવણની મોલાલિટી ($m$ માં) આશરે કેટલી થાય?

$2.5 \, m$ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે?

વજનથી $40\%$ સાંદ્રતા ધરાવતા $1 \ L$ દ્રાવણમાં દ્રાવ્યનું દળ કેટલા $g$ થશે? દ્રાવણની ઘનતા $1.2 \ g/mL$ છે.

સાંદ્રતા દર્શાવવાની નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

જો $4 \ g$ $NaOH$ ને $36 \ g$ $H_2O$ માં ઓગાળવામાં આવે,તો દ્રાવણમાં દરેક ઘટકનો મોલ અંશ ગણો. દ્રાવણની મોલારિટી પણ નક્કી કરો (દ્રાવણની વિશિષ્ટ ઘનતા $1 \ g \ mL^{-1}$ છે).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo