$50 \ mL$ $0.01 \ M$ $Ca(OH)_2$ જ્યારે $25 \ mL$ $0.01 \ M$ $HCl$ સાથે પ્રક્રિયા કરે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ગણો. આપેલ છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની $\Delta H^o_{\text{neutralisation}}$ $-57.1 \ kJ \ mol^{-1}$ છે. [$Ca(OH)_2$ પ્રબળ બેઇઝ છે તેમ ધારતા]

  • A
    $-14.275 \times 10^{-3} \ kJ$
  • B
    $-14.275 \ J$
  • C
    $-14.275 \times 10^3 \ kJ$
  • D
    $-14.375 \times 10^3 \ J$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. $A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $\Delta_{r} G$ શૂન્ય હોય છે.
$II$. તાપમાન નિરપેક્ષ શૂન્યની નજીક પહોંચતા શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થોની એન્ટ્રોપી શૂન્યની નજીક પહોંચે છે.
$III$. પ્રક્રિયાની $\Delta U$ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે.

$CO_{2(g)}$,$H_2O_{(l)}$ અને $C_6H_{12}O_{6(s)}$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $-393$,$-286$ અને $-1170 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $18 \ g$ $C_6H_{12}O_{6(s)}$ ને ઓક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે ($kJ$ માં)?

$25^{\circ} C$ અને $1 \, atm$ દબાણે,બેન્ઝીન$_{(l)}$ અને એસિટિલીન$_{(g)}$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-3268 \, kJ \, mol^{-1}$ અને $-1300 \, kJ \, mol^{-1}$ છે. પ્રક્રિયા $3 C_2H_{2(g)} \rightarrow C_6H_{6(l)}$ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર $..... \, kJ \, mol^{-1}$ છે.

રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

એક પ્રવાહીના બાષ્પીભવન માટે $\Delta H$ નું મૂલ્ય $20 \, kJ/mol$ છે. આદર્શ વર્તણૂક ધારતા,$60^{\circ} C$ તાપમાને અને $1 \, bar$ દબાણે $1 \, mole$ પ્રવાહીના બાષ્પીભવન માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $.... \, kJ/mol$ ની નજીક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo