જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.2 \ K$ હોય $[K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}]$,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો.

  • A
    $0.162 \ mol \ kg^{-1}$
  • B
    $0.281 \ mol \ kg^{-1}$
  • C
    $0.385 \ mol \ kg^{-1}$
  • D
    $0.501 \ mol \ kg^{-1}$

Explore More

Similar Questions

શુદ્ધ બેન્ઝિન $80\,^oC$ તાપમાને ઉકળે છે. જ્યારે $1\,g$ દ્રાવ્યને $83.4\,g$ બેન્ઝિનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ થાય છે. જો બેન્ઝિનની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $90\,cal/g$ હોય,તો દ્રાવ્યનો અણુભાર ગણો.

Difficult
View Solution

ઉત્કલનબિંદુમાં ઉન્નયન એટલે શું? સમજાવો.

$1 \ g$ અબાષ્પશીલ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને બે અલગ-અલગ દ્રાવકો $A$ અને $B$ ના $100 \ g$ માં ઓગાળવામાં આવે છે,જેના ઇબુલિયોસ્કોપિક અચળાંકોનો ગુણોત્તર $1 : 5$ છે. તેમના ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયનનો ગુણોત્તર,$\frac{\Delta T_b (A)}{\Delta T_b (B)}$ કેટલો થશે?

નીચેના દ્રાવણોને તેમના વધતા ઉત્કલનબિંદુના ક્રમમાં ગોઠવો.
$(i) \ 10^{-4} \ M \ NaCl$ $(ii) \ 10^{-4} \ M \ \text{Urea}$ $(iii) \ 10^{-3} \ M \ NaCl$ $(iv) \ 10^{-2} \ M \ NaCl$

$0.15 \ g$ દ્રાવ્યને $15 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. જો દ્રાવણ શુદ્ધ દ્રાવકના ઉત્કલનબિંદુ કરતા $0.215 \ K$ ઊંચા તાપમાને ઉકળતું હોય,તો દ્રાવ્યનું આણ્વિય દળ કેટલું હશે? $(K_b = 2.15 \ K \ kg \ mol^{-1})$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo