$19.3 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી અને એક એકમ કોષનું કદ $6.18 \times 10^{-23} \ cm^{3}$ હોય તેવી ઉમદા ધાતુના $38.6 \ g$ માં એકમ કોષોની સંખ્યા ગણો.

  • A
    $3.236 \times 10^{22}$
  • B
    $6.180 \times 10^{23}$
  • C
    $6.236 \times 10^{20}$
  • D
    $3.236 \times 10^{23}$

Explore More

Similar Questions

એક તત્ત્વ $bcc$ બંધારણ ધરાવે છે. જો તેની ધારની લંબાઈ $250 \, pm$ અને ઘનતા $8 \, g/cm^3$ હોય,તો તેનું આણ્વીય દળ અને પરમાણુની ત્રિજ્યા ગણો.

એમોનિયમ ક્લોરાઈડ અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ લેટાઈસમાં સ્ફટિકીકરણ પામે છે, જેની એકમ કોષની ધારની લંબાઈ $390 \ pm$ છે. જો ક્લોરાઈડ આયનની ત્રિજ્યા $180 \ pm$ હોય, તો એમોનિયમ આયનની ત્રિજ્યા $pm$ માં કેટલી હશે?

એકમ કોષની ઘનતા નક્કી કરવા માટેનું સૂત્ર કયું છે?

એક પદાર્થની ઘનતા $2 \ g \ cm^{-3}$ છે. તે $600 \ pm$ ની ધારની લંબાઈ સાથે $fcc$ સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. પદાર્થનું મોલર દળ ($g \ mol^{-1}$ માં) કેટલું હશે?
$(N_{A} = 6 \times 10^{23} \ mol^{-1})$

$NaCl$ એ ફેસ-સેન્ટર્ડ ક્યુબિક બંધારણ ધરાવે છે. એકમ કોષની ધારની લંબાઈ $0.564 \ nm$ છે. સોડિયમ ક્લોરાઈડની ઘનતા કેટલી હશે? $.............. \ g/cm^3$ [$1 \ nm = 10^{-7} \ cm$]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo