પ્રક્રિયાનો કુલ ક્રમ ગણો જેનું વેગ સમીકરણ નીચે મુજબ છે:
$(a)$ $\text{Rate} = k[A]^{1/2}[B]^{3/2}$
$(b)$ $\text{Rate} = k[A]^{3/2}[B]^{-1}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રક્રિયાનો કુલ ક્રમ એ વેગ નિયમ સમીકરણમાં સાંદ્રતા પદોના ઘાતાંકોનો સરવાળો છે.
$(a)$ $\text{Rate} = k[A]^{1/2}[B]^{3/2}$
$\text{Order} = 1/2 + 3/2 = 4/2 = 2$
આમ,પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે.
$(b)$ $\text{Rate} = k[A]^{3/2}[B]^{-1}$
$\text{Order} = 3/2 + (-1) = 3/2 - 2/2 = 1/2$
આમ,પ્રક્રિયા અર્ધ ક્રમની છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \rightarrow \text{product}$ માટેનો દર $1.8 \times 10^{-2} \ mol \ dm^{-3} \ s^{-1}$ છે. જો પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની અને $B$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય,તો વેગ અચળાંકની ગણતરી કરો. ($[A] = 0.2 \ M$; $[B] = 0.1 \ M$)

એક પ્રક્રિયા,$A + B \rightarrow \text{Product}$ માટે; વેગ નિયમ $r = k[A]^{1/2}[B]^2$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

સામાન્ય પ્રક્રિયા લખો અને તેનો વેગ નિયમ (rate law) લખો.

નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકનો એકમ લખો:
$1.$ $5/2$ ક્રમ
$2.$ $n$ ક્રમ

પ્રક્રિયાની આણ્વિકતા (molecularity) વિશે નીચેનામાંથી કયું ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo