એધા (Cambium) ની પ્રવૃત્તિ સૌથી વધુ કઈ ઋતુમાં જોવા મળે છે?

  • A
    પાનખર
  • B
    વસંત
  • C
    શિયાળો
  • D
    ચોમાસું

Explore More

Similar Questions

વાહિનીઓ સાથે સંકળાયેલ મૃદુતક પેશી ધરાવતા કાષ્ઠને ........... કહેવામાં આવે છે.

$I.$ તે સૂક્ષ્મજીવો સામે પ્રતિરોધક છે
$II.$ તે મૃત ઘટકો ધરાવે છે
$III.$ તે અત્યંત લિગ્નિફાઇડ કોષદીવાલ ધરાવે છે
$IV.$ તે પરિઘવર્તી ભાગ છે
$V.$ તે ઘેરો અને સખત છે
ઉપરનામાંથી કયો ગુણધર્મ હાર્ટવુડ (મૂળકાષ્ઠ) ને લાગુ પડતો નથી?

કોર્ક કેમ્બિયમ,કોર્ક અને દ્વિતીયક બાહ્યકને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ વર્ધનશીલ પેશી દ્વિદળી પ્રકાંડમાં બાહ્ય-રંભીય (extra-stelar) દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે?

વાહિપુલીય એધા સામાન્ય રીતે ......... ઉત્પન્ન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo