કેન્સરના કોષો સામાન્ય કોષો કરતા રેડિયેશન દ્વારા વધુ સરળતાથી નુકસાન પામે છે કારણ કે તેઓ

  • A
    પરિવર્તનથી વંચિત છે
  • B
    ઝડપી વિભાજન પામી રહ્યા છે
  • C
    બંધારણમાં અલગ છે
  • D
    વિભાજન પામતા નથી

Explore More

Similar Questions

સંયોજક પેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને શું કહે છે?

તમાકુના ધુમાડામાં કયા પ્રકારના કૅન્સરજન (carcinogens) આવેલા હોય છે?

વિધાન $A$ : કૅન્સરની સારવારમાં ઇન્ટરફેરોનનો ઉપયોગ થાય છે.
કારણ $R$ : ઇન્ટરફેરોન કોષોને વાઇરસના ચેપ સામે રક્ષણ આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કૅન્સરગ્રસ્ત કોષોના નાશ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ કાર્સીનોમા$(i)$ ત્વચાનું કેન્સર
$(b)$ સાર્કોમા$(ii)$ લસિકાગ્રંથીનું કેન્સર
$(c)$ લ્યુકેમિયા$(iii)$ ફેફસાનું કેન્સર
$(d)$ મેલેનોમા$(iv)$ રુધિરનું કેન્સર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo