બધા જ સજીવોમાં જોવા મળતા કાર્બનયુક્ત અણુઓમાં કોનો સમાવેશ થાય છે?

  • A
    પ્રોટીન,કાર્બોદિત,ચરબી,ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ
  • B
    ન્યુક્લિક એસિડ,કાર્બન ડાયોક્સાઇડ,કાર્બોનેટ્સ અને હાઇડ્રોજન કાર્બોનેટ્સ
  • C
    કાર્બન ડાયોક્સાઇડ,કાર્બોનેટ્સ અને હાઇડ્રોજન કાર્બોનેટ્સ
  • D
    હોર્મોન્સ,કાર્બોદિત,કાર્બોનેટ્સ અને હાઇડ્રોજન કાર્બોનેટ્સ

Explore More

Similar Questions

તફાવત આપો:
$(i)$ મોલર દળ અને એવોગેડ્રો અચળાંક.
$(ii)$ આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ.

પરમાણુ અને અણુ વચ્ચેના ત્રણ તફાવત આપો.

$(a)$ નીચેના સૂત્રો શું દર્શાવે છે:
$(i)$ $2O$
$(ii)$ $O_{2}$
$(iii)$ $O_{3}$
$(iv)$ $H_{2}O$
$(b)$ નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્રો આપો:
$(i)$ પોટેશિયમ કાર્બોનેટ
$(ii)$ કેલ્શિયમ ક્લોરાઈડ
$(c)$ $Al_{2}(SO_{4})_{3}$ નું સૂત્ર એકમ દળ ગણો.
(આપેલ પરમાણ્વીય દળ: $Al = 27 \, u, S = 32 \, u, O = 16 \, u$)

ખાલી જગ્યા પૂરો:
$(a)$ રાસાયણિક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને નીપજોના દળનો સરવાળો અચળ રહે છે. આને ............... કહેવાય છે.
$(b)$ પરમાણુઓનો સમૂહ કે જેના પર નિશ્ચિત વીજભાર હોય તેને ............... કહેવાય છે.
$(c)$ $Ca_3(PO_4)_2$ નું સૂત્ર એકમ દળ ............... છે.
$(d)$ સોડિયમ કાર્બોનેટનું સૂત્ર ............... છે અને એમોનિયમ સલ્ફેટનું સૂત્ર ............... છે.

નીચેનામાં પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો:
$(a)$ $16 \, g$ ઓક્સિજન $(O_2)$ અણુઓ
$(b)$ $0.1 \, mole$ કાર્બન પરમાણુઓ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo