પાણીમાં કાર્નાલાઇટનું વિયોજન થઈને $.....$ આયનો મળે છે.

  • A
    $K^{+}$,$Mg^{2+}$ અને $Cl^{-}$
  • B
    $K^{+}$,$Mg^{2+}$ અને $Br^{-}$
  • C
    $K^{+}$,$Zn^{2+}$ અને $Cl^{-}$
  • D
    $K^{+}$,$Ba^{2+}$ અને $Br^{-}$

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓમાં લિથિયમ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે. તેનું કારણ નીચેનામાંથી ક્યું પરિબળ છે?

નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ જલીય ક્ષાર (hydrated salts) આપે છે?

સોડિયમ ધાતુ $Al_2O_3$ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને સોડિયમનું સંયોજન $X$ આપે છે. સંયોજન $X$ પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે. તો $Y$ શું હશે?

મેગ્નેશિયમ નીચેનામાંથી કઈ રીતે મેળવાય છે?

જ્યારે $Zn$ ની પ્રક્રિયા વધારાના $NaOH$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo