વૃદ્ધિના વર્ધનશીલ તબક્કામાં કોષોની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે?

  • A
    નાની રસધાનીઓ
  • B
    કોષદીવાલનું જમા થવું
  • C
    જીવરસથી ભરપૂર
  • D
    મૃત કોષો

Explore More

Similar Questions

વનસ્પતિની વૃદ્ધિ પ્રાણીઓની વૃદ્ધિથી કઈ બાબતમાં અલગ છે?

ભૌમિતિક વૃદ્ધિમાં લોગ (log) તબક્કાનું વર્ણન કરો.

આપેલ આકૃતિમાં,$A$ અને $B$ શું સૂચવે છે? સાચો વિકલ્પ પસંદ કરો.

$0$ સમયે પ્રકાંડની લંબાઈ $20 \ cm$ છે. અંકગણિતીય વૃદ્ધિ દર $30 \ cm$ પ્રતિ દિવસ છે. $7^{th}$ દિવસના અંતે પ્રકાંડની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

વૃદ્ધિને અસર કરતા પરિબળો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo