ચારગાફનો નિયમ જણાવે છે કે સજીવમાં

  • A
    બધા જ બેઝનું પ્રમાણ સમાન હોય છે
  • B
    એડેનાઇન $(A)$ નું પ્રમાણ થાઇમિન $(T)$ જેટલું અને ગ્વાનિન $(G)$ નું પ્રમાણ સાયટોસિન $(C)$ જેટલું હોય છે
  • C
    એડેનાઇન $(A)$ નું પ્રમાણ ગ્વાનિન $(G)$ જેટલું અને થાઇમિન $(T)$ નું પ્રમાણ સાયટોસિન $(C)$ જેટલું હોય છે
  • D
    એડેનાઇન $(A)$ નું પ્રમાણ સાયટોસિન $(C)$ જેટલું અને થાઇમિન $(T)$ નું પ્રમાણ ગ્વાનિન $(G)$ જેટલું હોય છે

Explore More

Similar Questions

$DNA$ અને $RNA$ બંનેમાં,હેટરોસાયક્લિક બેઝ અને ફોસ્ફેટ એસ્ટર લિંકેજ શર્કરાના અણુના કયા સ્થાન પર હોય છે?

$RNA$ અને $DNA$ એ કાઈરલ અણુઓ છે, તેમની કાઈરાલિટી શેના કારણે છે?

કયો બેઇઝ $RNA$ માં હાજર હોય પણ $DNA$ માં હોતો નથી?

$DNA$ માં હાજર હોય પરંતુ $RNA$ માં ન હોય તેવો બેઝ કયો છે?

$ATP$ રાઈબોન્યુક્લિઓટાઈડમાં કયું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo