આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈના લાંબા સળિયા $AB$ પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. છેડા $A$ થી $L$ અંતરે આવેલા બિંદુ $O$ પાસે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{Q \ln 2}{4 \pi \varepsilon_0 L}$
  • B
    $\frac{Q}{8 \pi \varepsilon_0 L}$
  • C
    $\frac{3Q}{4 \pi \varepsilon_0 L}$
  • D
    $\frac{3Q}{4 \pi \varepsilon_0 L \ln 2}$

Explore More

Similar Questions

$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ પર $10^{-3} \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બે બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે $(\sqrt{2}, \sqrt{2})$ અને $(2, 0)$ પર આવેલા છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .....$volt$ હશે.

$8 \ cm$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર $Q = \frac{10}{3} \times 10^{-9} \ C$ મૂલ્યના ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$70\,V$ ના બિંદુથી $50\,V$ ના બીજા બિંદુ પર જતા $\alpha$-કણ દ્વારા કેટલી ગતિઊર્જા મેળવવામાં આવશે?

$10 \text{ cm}$ બાજુ ધરાવતા નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $1 \mu\text{C}$ નો વિદ્યુતભાર છે. ષટ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. $\left[\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ SI unit}\right]$.

$9\,m$ ના અંતરે રહેલા $100\,\mu C$ ના ધન વિદ્યુતભારને કારણે કોઈ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo