આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ધારો કે $\overrightarrow{E}$ એ વિદ્યુતક્ષેત્ર છે અને $V$ એ કેન્દ્ર પરનું વિદ્યુતસ્થિતિમાન છે. જો $A$ અને $B$ પરના વિદ્યુતભારોને અનુક્રમે $D$ અને $C$ પરના વિદ્યુતભારો સાથે અદલાબદલી કરવામાં આવે,તો:

  • A
    $\overrightarrow{E}$ બદલાતું નથી,$V$ બદલાય છે
  • B
    $\overrightarrow{E}$ અને $V$ બંને બદલાય છે
  • C
    $\overrightarrow{E}$ અને $V$ બંને બદલાતા નથી
  • D
    $\overrightarrow{E}$ બદલાય છે,$V$ બદલાતું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્ષીર (latex) આધારિત આલ્કેલોઈડ છે?

એક થેલી $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા છે અને બીજી થેલી $Y$ માં $4$ સફેદ અને $2$ કાળા દડા છે. એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. તો પસંદ કરેલ દડો સફેદ હોવાની સંભાવના કેટલી છે?

$\int_0^\pi \frac{\theta \sin \theta}{1+\cos ^2 \theta} d \theta$ ની કિંમત શોધો.

આલ્કલાઇન અર્થધાતુ કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો હશે?

આપેલ આકૃતિમાં "$X$" તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo