ચેર્નોબિલ દુર્ઘટના ક્યારે થઈ હતી?

  • A
    $26$ મે,$1966$
  • B
    $26$ એપ્રિલ,$1986$
  • C
    $6$ ઓગસ્ટ,$1947$
  • D
    $9$ મે,$1945$

Explore More

Similar Questions

ડાંગરના ખેતરો એક મહત્વપૂર્ણ ગ્રીનહાઉસ વાયુ ઉત્પન્ન કરે છે. તેનું નામ આપો.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સ્થિર વિદ્યુત અવક્ષેપક (Electrostatic Precipitator) $(1)$ પ્લેટિનમ,પેલેડિયમ,રોડિયમ
$(b)$ સ્ક્રબર (Scrubber) $(2)$ સંગ્રાહક પટ્ટીકાઓ
$(c)$ ઉદ્દીપકીય પરિવર્તકો (Catalytic Converters) $(3)$ પુનઃચક્રિત રૂપાંતરિત પ્લાસ્ટિક
$(d)$ પોલીબ્લેન્ડ (Polyblend) $(4)$ પાણી કે ચૂનાનો ફુવારો

નીચે પૈકી કઈ જોડ સાચી છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ હરિયાણા$(1)$ ઓઝોન છિદ્ર
$(b)$ ચર્નોબિલ$(2)$ સંકલિત કાર્બનિક ખેતી
$(c)$ ગઢવાલ$(3)$ કિરણોત્સર્ગી કચરાનું લિકેજ
$(d)$ એન્ટાર્કટિકા પ્રદેશ$(4)$ ચિપકો આંદોલન

$1990$ ના એક અહેવાલ મુજબ,વિશ્વના $41$ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્લી $........$ ક્રમે હતું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo