સીનોસાઇટિક (Coenocytic) કવકતંતુ એટલે શું?

  • A
    ફૂગમાં પોલિસેકેરાઈડની બનેલી કોષદીવાલ હોય છે.
  • B
    બહુકોષકેન્દ્રીય કોષરસથી ભરેલી સળંગ નલિકાઓ.
  • C
    ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન.
  • D
    ફૂગનું લાંબું અને પાતળું શરીર જેમાં તેના કોષરસમાં એક કોષકેન્દ્ર હોય છે.

Explore More

Similar Questions

$Neurospora$ માં બધા જ કારકો (alleles) તેમની અસર અભિવ્યક્ત કરે છે,કારણ કે.....

ડોલિપોર સેપ્ટમ (dolipore septum) એ કોની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી કઈ જોડી $Basidiomycetes$ (બેસિડિયોમાયસેટીસ) માં આવે છે?

સામાન્ય બ્રેડ મોલ્ડ (ફૂગ) કઈ છે?

ફૂગ $Claviceps purpurea$ (ઇર્ગોટ) કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo