કોન્ડ્રિક્થાઇસ (Chondrichthyes) એ ઓસ્ટીકથાઇસ (Osteichthyes) થી કઈ બાબતમાં અલગ પડે છે $-$

  • A
    અસ્થિનું અંતઃકંકાલ
  • B
    વાતાશય (Air bladder)
  • C
    ક્લાસ્પર્સ (Claspers)
  • D
    ઝાલરઢાંકણ (Operculum)

Explore More

Similar Questions

કાસ્થિમત્સ્ય (Chondrichthyes) માં કયું મીનપક્ષ અસમાન (heterocercal) હોય છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં અંત:કંકાલ કાસ્થિનું બનેલું હોય છે?

વિષમપૂંછ (Heterocercal tail) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કોનું અંત:કંકાલ કાસ્થિનું બનેલું હોય છે?

નરમાં પેલ્વિક ફિન્સ (શ્રણી પક્ષ) માં ક્લાસ્પર્સ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo