આપેલ વર્ણન માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ વિષમયુગ્મી માદા રોગને પુત્રમાં ફેલાવે છે.
$(ii)$ $RBC$ ના આકારમાં બાયકોનકેવ ડિસ્કમાંથી લંબાયેલ દાતરડા જેવા બંધારણમાં ફેરફાર.
$(iii)$ માનસિક રીતે પછાત.
$(iv)$ રુધિરમાં હિમોગ્લોબિન યોગ્ય માત્રામાં બનતું નથી.

  • A
    વર્ણાંધતા,થેલેસેમિયા,ફિનાઇલકીટોન્યુરિયા,એનિમિયા.
  • B
    હિમોફિલિયા,સિકલ સેલ એનિમિયા,ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ,થેલેસેમિયા.
  • C
    ડાઉન સિન્ડ્રોમ,ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ,વર્ણાંધતા,ટર્નર સિન્ડ્રોમ.
  • D
    હિમોફિલિયા,સિકલ સેલ એનિમિયા,ફિનાઇલકીટોન્યુરિયા,થેલેસેમિયા.

Explore More

Similar Questions

સંકર ગુણોત્તર મેળવવા માટે વનસ્પતિના કયા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે?

ગોરિલામાં હાજર રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?

ખોટું વિધાન પસંદ કરો:

$HbA_2$ શાનું બનેલું છે?

મનુષ્યમાં $ABO$ રુધિરજૂથ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ તે બહુવૈકલ્પિક કારકો (multiple alleles) દ્વારા નિયંત્રિત થાય છે.
$II.$ તે સહપ્રભાવિતા (codominance) દર્શાવે છે.
$III.$ સહપ્રભાવિતા મનુષ્યમાં સ્વરૂપલક્ષી રીતે (phenotypically) અભિવ્યક્ત થઈ શકે છે.
$IV.$ તે મેન્ડલના આનુવંશિકતાના નિયમોનું પાલન કરે છે.
નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo