વિવિધ વનસ્પતિ જૂથોની લાક્ષણિકતાઓના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.
જૂથ $\quad$ ભ્રૂણ $\quad$ જન્યુઓ $\quad$ અલિંગી બીજાણુ

  • A
    બ્રાયોફાઇટ્સ $\quad$ હાજર $\quad$ સમજન્યુ $\quad$ ગેરહાજર
  • B
    ટેરિડોફાઇટ્સ $\quad$ હાજર $\quad$ સમજન્યુ $\quad$ હાજર
  • C
    યુલોથ્રિક્સ $\quad$ ગેરહાજર $\quad$ સમજન્યુ $\quad$ હાજર
  • D
    અનાવૃત બીજધારી $\quad$ ગેરહાજર $\quad$ સમજન્યુ $\quad$ હાજર

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ નાતાલવૃક્ષ (Christmas tree)$(i)$ બેનીટાઇટીસ (Bennettites)
$(B)$ અશ્મિભૂત વનસ્પતિ$(ii)$ સાઇકસ (Cycas)
$(C)$ સુશોભન માટેની વનસ્પતિ$(iii)$ ઓરોકેરિયા (Araucaria)
$(D)$ વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ$(iv)$ સીકોઇયા (Sequoia)
$(v)$ થુજા (Thuja)

ઉપવર્ગ '$A$-dae' (અદા) કેટલી શ્રેણીઓ ધરાવે છે?

કોલમ-$I$ માં શ્રેણી,કોલમ-$II$ માં વનસ્પતિનું નામ અને કોલમ-$III$ માં સામાન્ય નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$કોલમ-$III$
$(A)$ કેલિસિફ્લોરી$(p)$ હેલીએન્થસ એનુઅસ$(I)$ ગુલાબ
$(B)$ બાયકાર્પેલિટી$(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ$(II)$ મહુડો
$(C)$ ઇન્ફીરી$(r)$ રોઝા ઇન્ડિકા$(III)$ સૂર્યમુખી
$(D)$ ડિસ્કીફ્લોરી$(s)$ મધુકા ઇન્ડિકા$(iv)$ બારમાસી
$(E)$ થેલેમિફલોરી$(t)$ કેથેરેન્થસ રોઝિયમ$(v)$ લીંબુ
$(F)$ હીટરોમેરિ$(u)$ સાઈટ્રસ લિમોન$(vi)$ જાસૂદ

નીચેનામાંથી કયું લક્ષણ અનાવૃત બીજધારી (Gymnosperms) અને આવૃત બીજધારી (Angiosperms) વનસ્પતિઓમાં સમાન છે?

વનસ્પતિ વર્ગીકરણની એક પદ્ધતિ પ્રમાણે,નીચેનામાંથી કઈ જોડી $Spermatophyta$ (બીજધારી વનસ્પતિ) જૂથનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo