સાચી જોડી પસંદ કરો:

  • A
    રસ્ટ + સ્મટ્સ - બેસિડિયોમાયસેટીસ
  • B
    એગેરિકસ + પક્સિનિયા - ડ્યુટેરોમાયસેટીસ
  • C
    અલ્ટરનેરિયા + ટ્રાયકોડર્મા - એસ્કોમાયસેટીસ
  • D
    એસ્પરજીલસ + ક્લેવિસેપ્સ - ફાયકોમાયસેટીસ

Explore More

Similar Questions

$A$: પિંક મોલ્ડ (ગુલાબી ફૂગ) ની પોષક ઉત્પરિવર્તિત જાતિ ઓક્સોટ્રોફ છે.
$R$: તે બહારથી મેળવેલા કાચા માલમાંથી પોતાના ચયાપચયના ઘટકો (metabolites) તૈયાર કરવામાં અસમર્થ છે.

આપેલ આકૃતિમાં '$A$' તરીકે દર્શાવેલ ભાગને ઓળખો.

$S :$ ફૂગને આદ્ય વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
$R :$ પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

ફૂગના આ વર્ગમાં અલિંગી બીજાણુઓ જોવા મળતા નથી.

ફૂગ માટે કયો તબક્કો સાચો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo