સાચી જોડી પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a)$ યુરિયાત્યાગી (Ureotelic)$(I)$ અસ્થિમત્સ્ય, જલીય ઉભયજીવીઓ અને જલીય કીટકો
$(b)$ એમોનિયાત્યાગી (Ammonotelic)$(II)$ સસ્તન પ્રાણીઓ, દરિયાઈ મત્સ્ય
$(c)$ યુરિક એસિડ ત્યાગી (Uricotelic)$(III)$ સરીસૃપો, પક્ષીઓ, સ્થળજ ગોકળગાય અને કીટકો

  • A
    $a-I, b-II, c-III$
  • B
    $a-III, b-I, c-II$
  • C
    $a-II, b-I, c-III$
  • D
    $a-I, b-III, c-II$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં યુરિક ઍસિડ મુખ્ય ઉત્સર્ગદ્રવ્ય તરીકે હોય છે?

નીચેનાને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$a$. અસ્થિમત્સ્ય$1$. ક્રસ્ટેશિયન્સ
$b$. સ્થલીય ઉભયજીવી$2$. એમોનોટેલિક
$c$. જમીન પરના ગોકળગાય$3$. યુરિયોટેલિક
$d$. ઝીંગા$4$. યુરિકોટેલિક

ઓસ્મોરેગ્યુલેશન (osmoregulation) શબ્દનો અર્થ શું થાય છે?

અસ્થિમત્સ્ય (bony fish) નું ઉત્સર્ગ દ્રવ્ય કયું છે?

યુરિયા,યુરિક એસિડ અને એમોનિયા દ્વારા વહેંચાયેલ લાક્ષણિકતા કઈ છે?
$(A)$ તેઓ નાઇટ્રોજનયુક્ત કચરો છે.
$(B)$ તે બધાને ઉત્સર્જન માટે ખૂબ મોટી માત્રામાં પાણીની જરૂર હોય છે.
$(C)$ તે બધા સમાન રીતે ઝેરી છે.
$(D)$ તેઓ કિડનીમાં ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo