ખોટું વિધાન પસંદ કરો.

  • A
    શુક્રકોષો સાથેનું વીર્યરસ વીર્ય બનાવે છે.
  • B
    શુક્રકોષમાં રહેલું કોષકેન્દ્ર દ્વિતીય (diploid) હોય છે.
  • C
    માનવ નર મૈથુન દરમિયાન આશરે $200$ થી $300$ મિલિયન શુક્રકોષોનો ત્યાગ કરે છે.
  • D
    કોષરસસ્તર શુક્રકોષના સમગ્ર શરીરને આવરે છે.

Explore More

Similar Questions

પ્રાથમિક શુક્રકોષ (Primary spermatocyte) એ શુક્રકોષમાતૃકોષ (Spermatogonium) થી કઈ બાબતમાં અલગ પડે છે?

પુખ્ત માનવ વૃષણમાં શુક્રકોષોના નિર્માણ તરફ દોરી જતા શુક્રકોષજનન તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

પ્રવાહીથી ભરાયેલી ગુહા જેને $Antrum$ (એન્ટ્રમ) કહેવાય છે,તે નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

$400$ શુક્રાણુઓ ઉત્પન્ન કરવા માટે કેટલા દ્વિતીય પૂર્વશુક્રકોષોની જરૂર પડે?

દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ ક્યારે પૂર્ણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo