ખોટું વિધાન પસંદ કરો.

  • A
    ઘઉંની અર્ધ-વામન જાત - સોનાલિકા
  • B
    ડાંગરની અર્ધ-વામન જાત - રત્ના
  • C
    પૂસા સ્વર્ણિમ - ફુલેવરની જાત
  • D
    ક્રુસિફર્સનો કાળો સડો (Black rot) - બેક્ટેરિયલ રોગ

Explore More

Similar Questions

'સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' $(CPCRI)$ ક્યાં આવેલી છે?

નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન $IPM$ (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ)નો ભાગ નથી?

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન $(GDP)$ નો $P$ હિસ્સો છે અને વસ્તીના $Q$ લોકોને તે રોજગાર પૂરો પાડે છે.
$\quad\quad P\quad Q$

ફિંગર મિલેટ (નાગલી) નું વનસ્પતિશાસ્ત્રીય નામ શું છે?

મોટાભાગના લોકો પ્રોટીન,વિટામિન્સ અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપથી પીડાય છે. તેમના ખોરાકમાં ખાસ કરીને કયા આવશ્યક સૂક્ષ્મ પોષકતત્વો હોતા નથી?
$I$. આયર્ન (લોહ)
$II$. આયોડિન
$III$. ઝિંક (જસત)
$IV$. વિટામિન-$A$
ઉપરનામાંથી કયા સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo