ખોટી જોડી પસંદ કરો.

  • A
    પોટેશિયમ - કોષની આશૂનતા જાળવી રાખવી
  • B
    મેગ્નેશિયમ - ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ
  • C
    ઝિંક - કાર્બોદિતોનું સ્થળાંતર
  • D
    કોપર - વનસ્પતિઓમાં એકંદર ચયાપચય માટે આવશ્યક

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મેક્રો-ન્યુટ્રિઅન્ટ (ગૌણ પોષકતત્વ) નથી?

કયું ખનિજતત્વ વનસ્પતિમાં શર્કરાના વહન સાથે સંકળાયેલું છે?

જે જગ્યાએ તાંબા (copper) નો જથ્થો હોય છે,ત્યાંની જમીન કેવી હોય છે?

લઘુપોષકતત્વોની વિષાળુતા (toxicity) ની અસરો લખો.

$S$ - વિધાન : ક્લોરીન રુધિરમાં આવેલ મુખ્ય ઋણઆયન છે.
$R$ - કારણ : વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મોલિબ્ડેનમ જરૂરી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo