ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    કાર્બોદિત ચયાપચયમાં સંકળાયેલા કોર્ટિકોઇડ્સને ગ્લુકોકોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે.
  • B
    જે કોર્ટિકોઇડ્સ આપણા શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે,તેને મિનરલોકોર્ટિકોઇડ્સ કહેવામાં આવે છે.
  • C
    કોર્ટિસોલ $RBC$ ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે.
  • D
    કોર્ટિસોલ મુખ્ય મિનરલોકોર્ટિકોઇડ છે.

Explore More

Similar Questions

કઈ ગ્રંથિને $3F$ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે?

$Adrenaline$ (એડ્રિનાલિન) અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે?

એક વ્યક્તિ ખાલી રૂમમાં પ્રવેશતી વખતે દરવાજો ખોલતા જ તેની સામે અચાનક સાપ જુએ છે. તેના ચેતા-અંતઃસ્ત્રાવી નિયંત્રણ તંત્રમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

એડ્રિનાલિન ........ પર સીધી અસર કરે છે.

નીચેનામાંથી કઈ ગ્રંથિને '$4S$' ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo