ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    રંજકદ્રવ્યો ફોટોસિસ્ટમ $II$ $(PS-II)$ ની અંદર બે અલગ ફોટોકેમિકલ લાઈટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ $(LHC)$ માં ગોઠવાયેલા હોય છે.
  • B
    $LHC$ એ કાર્બોદિતો સાથે જોડાયેલા સેંકડો રંજકદ્રવ્યના અણુઓનું બનેલું હોય છે.
  • C
    બંને ફોટોસિસ્ટમમાં પ્રતિક્રિયા કેન્દ્ર (reaction center) અલગ હોય છે.
  • D
    ફોટોસિસ્ટમ $II$ માં પ્રતિક્રિયા કેન્દ્ર $680 \ nm$ તરંગલંબાઇના લાલ પ્રકાશનું શોષણ કરે છે.

Explore More

Similar Questions

વનસ્પતિ રંજકદ્રવ્યો દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે?

હરિતદ્રવ્ય (Chlorophyll) તેના કેન્દ્રમાં ...... ધરાવે છે.

ક્લોરોફિલ $a$ શેમાં જોવા મળતું નથી?

પ્રકાશ-સંગ્રાહક સંકુલ $(LHC)$ સમજાવો.

ક્લોરોફિલનું મુખ્ય ધાતુ તત્વ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo