ખોટું વિધાન પસંદ કરો.

  • A
    ગ્લાયકોલિસિસ કોષોના કોષરસમાં થાય છે.
  • B
    ગ્લાયકોલિસિસ દરમિયાન $CO_2$ ના $4$ અણુઓ મુક્ત થાય છે.
  • C
    ક્રેબ્સ ચક્ર સંપૂર્ણ વિઘટન માટેનો માર્ગ પૂરો પાડે છે.
  • D
    ક્રેબ્સ ચક્ર કણાભસૂત્રના આધારકમાં થાય છે.

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓ પાણી પી શકે છે અને તે નીચેનામાંથી પણ મેળવી શકે છે:

ખોટું વાક્ય પસંદ કરો.

પાણી ભરાયેલી જમીનમાં,છોડ સામાન્ય રીતે શેના કારણે મૃત્યુ પામે છે?

આરામની સ્થિતિ દરમિયાન,ચયાપચયની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે. આ બાબત શેના દ્વારા જાણી શકાય છે?

પાયરુવિક ઍસિડનું એસિટાઇલ $CoA$ માં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી કયો આવશ્યક પદાર્થ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo