નીચેનામાંથી કેટફિશ (catfish) પસંદ કરો:

  • A
    Cirrhina mrigala
  • B
    Wallago attu
  • C
    Labeo rohita
  • D
    Catla catla

Explore More

Similar Questions

નીલ ક્રાંતિ ........... સાથે સંકળાયેલ છે.

$P$ - વિધાન : મત્સ્યઉદ્યોગ મીઠા પાણીનો અથવા ખારા પાણીનો (દરિયાઈ) હોઈ શકે છે.
$Q$ - વિધાન : દુનિયાનો લગભગ $90\%$ મત્સ્યઉદ્યોગ દરિયામાંથી પ્રાપ્ત થાય છે.

નીચેનામાંથી સાચા વિધાનો શોધો:
$(i)$ દરિયાઈ નિવાસસ્થાનોમાં વનસ્પતિ અને પ્રાણીઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે આધુનિક પદ્ધતિઓનો અમલ કરવામાં આવે છે.
$(ii)$ કટલા,રોહુ,મ્રિગલ અને હિલ્સા એ મેજર કાર્પ માછલીઓ છે.
$(iii)$ હિલ્સા,સારડિન,રોહુ અને મ્રિગલ દરિયાઈ ખાદ્ય માછલીઓ છે.
$(iv)$ મત્સ્યઉદ્યોગ ખારા પાણીનો અથવા મીઠા પાણીનો હોઈ શકે છે.

નીચેનામાંથી કોને ‘ઓઈલ સાર્ડીન’ (oil sardine) તરીકે ઓળખવામાં આવે છે?

'Pisciculture' (મત્સ્યઉછેર) એ કોનો ઉછેર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo