સંયોજન $CH_3-CH(CH_3)-CH(CH_3)-C\equiv C-CH_3$ માટે સાચું $IUPAC$ નામ પસંદ કરો.

  • A
    $2,3-$ડાયમિથાઈલ-$4-$હેક્સાઈન
  • B
    $4,5-$ડાયમિથાઈલ-$2-$હેક્સાઈન
  • C
    $5-$પ્રોપાઈલ-$2-$પેન્ટાઈન
  • D
    $2-$પ્રોપાઈલ-$3-$પેન્ટાઈન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન માટે સાચું $IUPAC$ નામ દર્શાવે છે?
$(a)$ $2,2-$ ડાયમિથાઈલપેન્ટેન અથવા $2-$ ડાયમિથાઈલપેન્ટેન
$(b)$ $2,4,7-$ ટ્રાયમિથાઈલઓક્ટેન અથવા $2,5,7-$ ટ્રાયમિથાઈલઓક્ટેન
$(c)$ $2-$ ક્લોરો$-4-$મિથાઈલપેન્ટેન અથવા $4-$ ક્લોરો$-2-$મિથાઈલપેન્ટેન
$(d)$ બ્યુટ$-3-$આઈન$-1-$ઓલ અથવા બ્યુટ$-4-$ઓલ$-1-$આઈન

આપેલ સંયોજનમાં કયા કાર્બન નંબર પર નવો સમૂહ જોડવાથી સંયોજન કીરાલ બને? $1_{CH_3} - 2_{CH_2} - 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

કાર્બિનોલ સિસ્ટમ મુજબ,$tert-butyl$ આલ્કોહોલનું નામ શું છે?

સક્સિનિક એસિડ $(x)$ અને મેલોનિક એસિડ $(y)$ ના બંધારણો અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo