માનવ નર પ્રજનન તંત્રની આપેલી આકૃતિના આધારે સાચું લેબલ અને તેનું કાર્ય ઓળખો.

  • A
    $(A)$ શુક્રપિંડ - $250$ જેટલી શુક્રપિંડિય ખંડિકાઓ ધરાવે છે.
  • B
    $(B)$ મૂત્રાશય - મૂત્રનો સંગ્રહ કરે છે.
  • C
    $(C)$ શુક્રવાહિની - શુક્રકોષોના વહનમાં મદદ કરે છે.
  • D
    $(D)$ શુક્રાશય - વીર્યરસનો સ્ત્રાવ કરે છે.

Explore More

Similar Questions

નર પ્રજનનતંત્રમાં પ્રજનન સહાયક નલિકાઓ વિશે માહિતી આપો.

વૃષણકંચુક $(Tunica vaginalis)$ વૃષણ ગુહામાં શેમાં જોવા મળે છે?

શુક્રાશય રસ (Seminal plasma) નું બંધારણ શું છે?

લેડિગના કોષો (Leydig's cells) શું સ્ત્રાવ કરે છે?

મનુષ્યમાં શુક્રવાહિની ($vas$ $deferens$) કાપવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo