સાચી જોડી પસંદ કરો.

  • A
    ડાર્વિન - ઇવનિંગ પ્રિમરોઝ
  • B
    દ-વ્રીસ - ફિન્ચ પક્ષી
  • C
    લેમાર્ક - ઉપાર્જિત લક્ષણો
  • D
    મિલર - બ્લુ ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ)

Explore More

Similar Questions

એક એવી પ્રજાતિ જે તેના પિતૃઓમાં જોવા મળતા કેટલાક લક્ષણોના લોપ અથવા અદ્રશ્ય થવાથી ઉત્પન્ન થાય છે,તેને શું કહેવામાં આવે છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(W)$ જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ $(i)$ અનુકૂલિત પ્રસરણ
$(X)$ ડાર્વિન ફિન્ચ $(ii)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ
$(Y)$ જિરાફ $(iii)$ અપસારી ઉદવિકાસ
$(Z)$ વ્હેલ અને ચામાચિડિયાના અગ્રઉપાંગ $(iv)$ લેમાર્કવાદ

ક્લેડોઇક ઈંડા શેના અનુકૂલન માટે હોય છે?

નીચેનામાંથી કઈ બાબત લેમાર્કવાદ દ્વારા સમજાવી શકાતી નથી?

નીચે આપેલી આકૃતિ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo