સાચું વિધાન પસંદ કરો $-$

  • A
    ગાંજો $Cannabis \text{ } sativa$ માંથી મેળવવામાં આવે છે.
  • B
    $Plasmodium$ ના ગેમેટોસાઇટ મનુષ્યમાં ચેપી તબક્કો છે.
  • C
    હાથીપગો (Elephantiasis) $Ascaris$ દ્વારા થાય છે.
  • D
    થેલેસેમિયા એ એલોસોમલ (લિંગ-સંલગ્ન) અનિયમિતતા છે.

Explore More

Similar Questions

નીચેના દરેક રોગોનો ફેલાવો (transmission) કેવી રીતે થાય છે?
$(a)$ અમીબાયાસિસ (Amoebiasis)
$(b)$ મેલેરિયા (Malaria)
$(c)$ એસ્કેરિયાસિસ (Ascariasis)
$(d)$ ન્યુમોનિયા (Pneumonia)

નીચે આપેલ રાસાયણિક બંધારણ ઓળખો.

બુલિમિયા (Bulimia) એ એક પ્રકારનો મનોવિકાર (psychosis) છે,જેનો અર્થ . . . . . . થાય છે.

જંતુઓમાં જંતુનાશકો પ્રત્યે પ્રતિકારકતા માટે શું જવાબદાર છે?

એનોફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં '$A$' અને '$B$' નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo