સાચું વિધાન પસંદ કરો.

  • A
    બધા સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) છે.
  • B
    બધા સાયક્લોસ્ટોમ્સમાં જડબાં અને યુગ્મિત મીનપક્ષો હોતા નથી.
  • C
    બધા સરીસૃપ પ્રાણીઓમાં ત્રણ ખંડોવાળું હૃદય હોય છે.
  • D
    બધા મત્સ્યમાં ઝાલરો ઝાલરઢાંકણ (operculum) દ્વારા ઢંકાયેલી હોય છે.

Explore More

Similar Questions

$Pristis$ અને $Catla$ વચ્ચેનો સાચો તફાવત પસંદ કરો.

$Newt$ અને $Hemidactylus$ વચ્ચે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સામાન્ય નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. નૂપુરક (Annelids) સાચા દેહકોષ્ઠી (true coelomates) છે.
$B$. સછિદ્ર (Poriferans) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
$C$. સૂત્રકૃમિ (Aschelminthes) અદેહકોષ્ઠી (acoelomates) છે.
$D$. પૃથુકૃમિ (Platyhelminthes) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના પ્રાણીઓમાંથી કયું પ્રાણી સૌથી નાનું ઈંડું મૂકે છે?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પક્ષીઓ અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી / અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
$(ii)$ કાસ્થિમત્સ્યમાં ઝાલરફાટો ઝાલરઢાંકણ વગરની હોય છે / ઝાલરઢાંકણ યુક્ત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo