યુરિયાના જૈવસંશ્લેષણ માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    યુરિક એસિડ એ યુરિયાના જૈવસંશ્લેષણ માટેનો પ્રારંભિક પદાર્થ છે.
  • B
    યુરિયાનું સંશ્લેષણ લાયસોઝોમની અંદર થાય છે.
  • C
    યુરિયા ચક્રના ઉત્સેચકો કણાભસૂત્રની અંદર આવેલા હોય છે.
  • D
    યુરિયાનું સંશ્લેષણ મૂત્રપિંડમાં થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જૂથમાં અંતિમ ઉત્સર્ગ દ્રવ્યોનો સમાવેશ થાય છે?

નાઇટ્રોજનયુક્ત કચરાને યુરિક એસિડના સ્વરૂપમાં ઉત્સર્જિત કરવાનો ફાયદો એ છે કે

જે પ્રાણીઓ મોટા પ્રમાણમાં એમોનિયાનું ઉત્સર્જન કરે છે તેમને શું કહેવાય છે?

મગજના કોષો માટે એમોનિયા ખૂબ જ ઝેરી છે કારણ કે:

પ્રોટીનના અપચયની નીપજો ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo