નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

  • A
    જ્યારે ગર્ભ $Rh$ નેગેટિવ અને માતા $Rh$ પોઝિટિવ હોય ત્યારે એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ થઈ શકે છે.
  • B
    હિસ્ટામાઈન,સેરોટોનિન અને હેપરિન બેસોફિલ્સ દ્વારા સ્ત્રવિત થાય છે.
  • C
    એથરોસ્ક્લેરોસિસને ઘણીવાર એન્જાઈના પેક્ટોરિસ તરીકે ઓળખવામાં આવે છે.
  • D
    બ્લડ ગ્રુપ $AB$ ધરાવતી વ્યક્તિ બ્લડ ગ્રુપ $A$ ધરાવતી વ્યક્તિને રક્તદાન કરી શકે છે.

Explore More

Similar Questions

શ્વેતકણો $(\text{WBCs})$ માં સૌથી વધુ સંખ્યા ધરાવતા કોષો કયા છે $:-$

કયા પ્રકારના શ્વેતકણો હિસ્ટામાઈન અને કુદરતી પ્રતિગંઠક હેપરિનના મુક્ત થવા સાથે સંકળાયેલા છે?

$RBC$ (રક્તકણો) માં $Hb$ (હિમોગ્લોબિન) ની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

નીચેના પૈકી કયા સસ્તન કોષો જારક શ્વસન દ્વારા ગ્લુકોઝનું $CO_2$ માં ચયાપચય કરવા સક્ષમ નથી?

નીચેનામાંથી કયું પરિબળ ઈરીથ્રોસાઈટ્સ (રક્તકણો) ની પરિપક્વતા માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo