નીચેની પ્રક્રિયા વિશે ખોટો વિકલ્પ પસંદ કરો:
$CH_3-CH_2-CH=CH_2 \xrightarrow{HBr, H_2O_2}$

  • A
    આ પ્રક્રિયાની મુખ્ય નીપજ પ્રકાશીય સમઘટકતા દર્શાવી શકતી નથી.
  • B
    આ મુક્ત મુલક યોગશીલ પ્રક્રિયા છે.
  • C
    $HBr$ ને બદલે $HCl$ પણ સમાન પ્રક્રિયા આપશે.
  • D
    આ પ્રક્રિયામાં એન્ટી-માર્કોવનીકોવનો નિયમ લાગુ પડે છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોફિલિક એડિશન પ્રતિક્રિયા તરફ આલ્કીન્સની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ:
$I: CH_2=CH_2$
$II: CH_3-CH=CH_2$
$III: CH_3-C(CH_3)=CH_2$
$IV: CH_2=CH-Cl$

Difficult
View Solution

$meso-2,3-dibromobutane$ ના ડીબ્રોમિનેશન દરમિયાન મુખ્ય નીપજ શું બને છે?

Difficult
View Solution

નીચેનામાંથી,આપેલ રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નીપજ $.....$ છે.

$CH_3-CH_2-CH=CH_2 \xrightarrow[CCl_4]{Br_2} \text{નીપજ}$

પ્રોપીન જ્યારે ઠંડા સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક સંયોજન બનાવે છે જે પાણી સાથે ગરમ કરવાથી શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo