ખોટી જોડી પસંદ કરો.

  • A
    ઓક્સિન - વૃદ્ધિ કરવા માટે
  • B
    જિબરેલિન - જિબરેલા ફ્યુજીકુરોઈ $(Gibberella fujikuroi)$
  • C
    સાયટોકાઈનિન - હેરિંગ શુક્રકોષ $DNA$
  • D
    એબ્સિસિક એસિડ - પુષ્પ સર્જન અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

નીચેનામાંથી વનસ્પતિ વૃદ્ધિ અવરોધક ઓળખો.

નીચેનામાંથી કોણ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે અને સુષુપ્તતાને પ્રેરે છે?

એબ્સિસિક એસિડ $(ABA)$ અને તેની અસરોનું વર્ણન કરો.

એબ્સિસિક એસિડ $(ABA)$ એ એન્ટિટ્રાન્સપિરન્ટ છે. તે બાષ્પોત્સર્જનને કેવી રીતે અટકાવે છે?

"Dormin" એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo