નીચેનામાંથી લુપ્ત થયેલા પ્રાણી અને તેમના દેશની ખોટી જોડી પસંદ કરો.

  • A
    ડોડો - મોરેશિયસ
  • B
    સ્ટેલરની સી કાઉ - રશિયા
  • C
    ક્વાગ્ગા - આફ્રિકા
  • D
    થાયલેસિન - થાઈલેન્ડ

Explore More

Similar Questions

હાલમાં,વિશ્વની તમામ સસ્તન પ્રાણીઓની જાતિઓમાંથી $....A....\%$ અને તમામ અનાવૃત બીજધારી (gymnosperm) વનસ્પતિઓની જાતિઓમાંથી $....B....\%$ જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.

છેલ્લા $20$ વર્ષોમાં $.............$ જાતિઓના અદશ્ય થવાના સાક્ષી રહ્યા છે.

Difficult
View Solution

કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાનો નાશ નીચેનામાંથી કઈ બાબત તરફ દોરી શકે છે,સિવાય કે:

તાજેતરના વિલુપ્તીકરણના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

છેલ્લા $500$ વર્ષોમાં $784$ જાતિઓ લુપ્ત થઈ છે,જેમાંથી .............. પૃષ્ઠવંશી જાતિઓ લુપ્ત થઈ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo