ખોટું વિધાન પસંદ કરો.

  • A
    મનુષ્યોમાં પાર્સ ઇન્ટરમીડિયા લગભગ પાર્સ ડિસ્ટાલિસ સાથે ભળી જાય છે.
  • B
    $T_3$ અને $T_4$ અંતઃસ્ત્રાવો ફોલિક્યુલર કોષો અને સ્ટ્રોમલ પેશીઓ દ્વારા સંશ્લેષિત થાય છે.
  • C
    ગર્ભાવસ્થા દરમિયાન હાઇપોથાઇરોડિઝમ વધતા બાળકના ખામીયુક્ત વિકાસ અને પરિપક્વતાનું કારણ બને છે.
  • D
    $PTH$ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા $Ca^{2+}$ ના પુનઃશોષણને અને પાચિત ખોરાકમાંથી $Ca^{2+}$ ના શોષણને ઉત્તેજિત કરે છે.

Explore More

Similar Questions

એક સગર્ભા સ્ત્રી એક એવા બાળકને જન્મ આપે છે જેનો વિકાસ અટકી ગયો છે,માનસિક મંદતા,ઓછો બુદ્ધિઆંક $(IQ)$ અને અસામાન્ય ત્વચા ધરાવે છે. આ પરિણામ શેના કારણે છે?

થાઇરૉઇડ કેન્સરને ઓળખવા માટે નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે?

આપણા શરીરમાં પાયાના ચયાપચયનો દર $(BMR)$ નિયંત્રિત કરતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ... દ્વારા થાય છે.

$A -$ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સિટોનિન $(TCT)$ નામનું પ્રોટીન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે,જે રુધિરમાં કેલ્શિયમનું સ્તર નિયંત્રિત કરે છે.
$R - TCT$ એ હાઇપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ છે.

શા માટે થાયરોક્સિનને અંતઃસ્ત્રાવ માનવામાં આવે છે,ઉત્સેચક નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo