સ્વાયત્ત ચેતાતંત્ર (autonomic nervous system) માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    કંકાલ સ્નાયુઓ પર કાર્ય કરે છે.
  • B
    લીસા સ્નાયુઓ પર કાર્ય કરે છે.
  • C
    પૂર્વ અને પશ્ચ ચેતાકોષો દ્વારા બનેલા ચેતાકંદો ધરાવે છે.
  • D
    અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રનો બનેલો છે.

Explore More

Similar Questions

$PNS$ ના બે ભાગ કયા છે?

કઈ ચેતાતંત્ર $CNS$ થી શરીરના અનૈચ્છિક અંગો અને સરળ સ્નાયુઓ સુધી આવેગનું વહન કરે છે?

સ્વ-સંચાલિત ચેતાતંત્રને કયા નામે ઓળખવામાં આવે છે?

ચેતાતંતુઓના સ્વભાવના આધારે,ચેતાઓનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. હાઈડ્રા$I$. ચેતાજાલિકા
$Q$. કીટક$II$. મગજ, ચેતાકંદો, ચેતાપેશીઓ
$R$. માનવ$III$. મગજ અને કરોડરજ્જુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo