સરીસૃપ (Reptiles) માં જોવા મળતા રક્તકણો (erythrocytes) નો પ્રકાર પસંદ કરો.

  • A
    ગોળાકાર - બાયકોન્વેક્સ - કોષકેન્દ્રયુક્ત
  • B
    અંડાકાર - બાયકોન્કેવ - કોષકેન્દ્રવિહીન
  • C
    ગોળાકાર - બાયકોન્કેવ - કોષકેન્દ્રવિહીન
  • D
    અંડાકાર - બાયકોન્વેક્સ - કોષકેન્દ્રયુક્ત

Explore More

Similar Questions

વર્ગ $Reptilia$ (સરીસૃપ) ના લક્ષણો લખો.

$S -$ વિધાન: કેમેલિયોનમાં દુધિયા દાંત પડી ગયા પછી કાયમી દાંત વિકસે છે.
$R -$ કારણ: કેમેલિયોન યુરિકોટેલિક (યુરિક ઍસિડ ત્યાગી) પ્રાણી છે.

નીચેનામાંથી કયા સરિસૃપમાં ચારખંડી હૃદય જોવા મળે છે?

નીચેનામાંથી કયું પ્રાણી અસમતાપી $(cold-blooded)$ છે?

Gila monster $Heloderma$ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo