અંડપ્રસવી (oviparous) પ્રાણીઓનો સમાવેશ કરતો વિકલ્પ પસંદ કરો.

  • A
    શાહમૃગ,ગરુડ,વ્હેલ
  • B
    ચામાચીડિયું,કબૂતર,કાગડો
  • C
    પોપટ,ગીધ,ચકલી
  • D
    સમડી,પ્લેટિપસ,કાંગારૂ

Explore More

Similar Questions

કબૂતર ($Columba$ $livia$) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કિંગફિશર એક એવું પક્ષી છે જેમાં તેના પગ કેવા પ્રકારના હોય છે?

નીચેનામાંથી કયું લક્ષણ પક્ષીઓમાં ઉડવા માટેના અનુકૂલનને દર્શાવે છે?

આ વર્ગના પ્રાણીઓમાં દાંતનો અભાવ હોય છે.

ઉડ્ડયન ન કરી શકતું પક્ષી $Casuarius$ (કેસોવરી) ..... માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo